પ્રતિભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિભા

સ્ત્રીલિંગ

  • 1

    કાંતિ; તેજ.

  • 2

    માનસિક શક્તિની ઝળક-છટા.

  • 3

    કલ્પના; સર્જન અને શોધખોળના ક્ષેત્રમાં નવું નવું તેજ બતાવનારી અસાધારણ ઈશ્વરદત્ત બુદ્ધિશક્તિ.

મૂળ

सं.