પ્રતિરૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિરૂપ

નપુંસક લિંગ

  • 1

    સામેથી તેવા રૂપનું તે; પ્રતિબિંબ; પ્રતિમા.

મૂળ

सं.

પ્રતિરૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિરૂપ

વિશેષણ

  • 1

    -ના રૂપનું; -ની જોડેનું કે મળતું; 'કાઉંટર્પાર્ટ'.