પ્રતિવિષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિવિષ

નપુંસક લિંગ

  • 1

    વિષનો ઉતાર કે મારણ; વિષ સામેનું વિષ; 'ઍન્ટી-ટૉક્સિન'.

મૂળ

सं.