પ્રતિશયન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિશયન

નપુંસક લિંગ

  • 1

    ઇષ્ટ વસ્તુ મેળવવા દેવ આગળ અનશન કે ધરણું લઈને સૂવું તે.

મૂળ

सं.