પ્રતિષ્ઠા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિષ્ઠા

સ્ત્રીલિંગ

  • 1

    આબરૂ.

  • 2

    (મૂર્તિની) વિધિપૂર્વક સ્થાપના.

  • 3

    સ્થિરતા; મજબૂતી.

મૂળ

सं.