પ્રતિસાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિસાદ

પુંલિંગ

  • 1

    પડઘો.

  • 2

    લાક્ષણિક વ્યક્ત થયેલો પ્રતિભાવ; 'રિસ્પૉન્સ'.

મૂળ

सं.