પ્રતિહારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિહારું

નપુંસક લિંગ

  • 1

    પ્રતિહારનું કામ.

પ્રતિહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિહાર

પુંલિંગ

  • 1

    દ્વારપાળ.

મૂળ

सं.