પરતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરતી

સ્ત્રીલિંગ

  • 1

    રેશમ કે સૂતરની આંટીઓ ઉતારવાની ફાળકી.

  • 2

    પતંગનો દોર વીંટવાની ફાળકી.

મૂળ

સર૰ म.