પ્રતીક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતીક

નપુંસક લિંગ

  • 1

    પ્રતિમા; મૂર્તિ.

  • 2

    ચિહ્ન; નિશાન.

  • 3

    પ્રસ્તુતનું પ્રતિનિધાન અને તેની મૂર્ત રજૂઆત કરવા માટે જેનો આશ્રય લેવામાં આવે છે તે સંકેત, ચિહ્ન, ઇગિત કે ઓઠું.

મૂળ

सं.