પ્રતીકવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતીકવાદ

પુંલિંગ

  • 1

    પ્રતીકને જ સાહિત્યનું પ્રાણભૂત તત્ત્વ માનતો મત; 'સિમ્બૉલિઝમ' (સા.).