પ્રતીતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતીતિ

સ્ત્રીલિંગ

  • 1

    ભરોંસો; વિશ્વાસ; પતીજ.

  • 2

    ખાતરી.

  • 3

    સમજ; જ્ઞાન.

મૂળ

सं.