પ્રતીપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતીપ

વિશેષણ

  • 1

    વિરુદ્ધ; ઊલટું.

મૂળ

सं.

પ્રતીપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતીપ

પુંલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    એક અર્થાલંકાર, જેમાં ઉપમાનને ઉપમેય સમાન જણાવી તેનો તિરસ્કાર કરવામાં આવે છે.