પ્રતીહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતીહાર

પુંલિંગ

  • 1

    દ્વારપાળ.

મૂળ

सं.

પ્રતીહારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતીહારું

નપુંસક લિંગ

  • 1

    પ્રતિહારનું કામ.