પરતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરતો

પુંલિંગ

  • 1

    પરચો; પ્રતાપ; ચમત્કાર.

  • 2

    મોટી પરતી-દોરનો ફાળકો.