પ્રથમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રથમ

વિશેષણ

  • 1

    પહેલું.

ક્રિયાવિશેષણ

  • 1

    શરૂઆતમાં.

  • 2

    પહેલેથી; અગાઉથી.

મૂળ

सं.