પ્રદ્યોત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રદ્યોત

પુંલિંગ

 • 1

  પ્રકાશવું તે; પ્રજ્વળવું તે.

 • 2

  પ્રકાશ; તેજ.

 • 3

  પ્રકાશનું કિરણ.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એ નામનો એક યક્ષ.