પ્રદર્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રદર્શન

નપુંસક લિંગ

  • 1

    નિરૂપણ.

  • 2

    હુન્નર; વિદ્યા, કળા વગેરેનાં દૃશ્યોને જાહેરમાં મૂકવાની યોજના.