પરદેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરદેશ

પુંલિંગ

 • 1

  પારકો દેશ.

મૂળ

सं.

પ્રદેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રદેશ

પુંલિંગ

 • 1

  દેશ; મુલક; ભૂમિ.

 • 2

  મોટો દેશનો એક ભાગ; પ્રાંત.

 • 3

  સ્થાન; જગા કે તેનો વિસ્તાર.

મૂળ

सं.