પર્દાફાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પર્દાફાશ

પુંલિંગ

  • 1

    લાક્ષણિક ગુપ્ત વાત ખુલ્લી થઈ જવી તે.

  • 2

    ભાંડો ફૂટી જવો તે.

મૂળ

फा.