પરદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરદો

પુંલિંગ

 • 1

  પડદો; આંતરો.

 • 2

  કાનનો મેલ.

 • 3

  ઓઝલ.

 • 4

  ગુપ્ત વાત.

 • 5

  અંગરખાનો પડદો.

 • 6

  તંતુવાદ્ય પર સ્વરોનાં સ્થાન બતાવવા બંધાતો આંતરો.

મૂળ

फा.