પ્રદોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રદોષ

પુંલિંગ

  • 1

    સંધ્યાકાળ.

  • 2

    તેરશે કરવાનું શિવનું વ્રત.

મૂળ

सं.