પરધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરધર્મ

પુંલિંગ

  • 1

    બીજાનો ધર્મ.

  • 2

    બીજો-જુદો ધર્મ; સ્વધર્મ નહિ તે.

મૂળ

सं.