પરધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરધાન

નપુંસક લિંગ

  • 1

    વિવાહ પહેલાં વરને શ્રીફળ, લગનપત્રી અને પીતાંબર આપવાનો વિધિ.

મૂળ

सं. परिधान=વસ્ત્ર

પ્રધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રધાન

વિશેષણ

  • 1

    મુખ્ય.

મૂળ

सं.

પ્રધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રધાન

પુંલિંગ

  • 1

    વજીર; કારભારી; 'મિનિસ્ટર'.