પરનાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરનાળ

સ્ત્રીલિંગ

 • 1

  નેવાંનું પાણી ઝિલાઇને બાજુએ જવા માટે રખાતી ધાતુ કે લાકડાની નીક.

 • 2

  ઘંટીનો ખીલડો રાખવાની ભૂંગળી.

મૂળ

सं. प्रणाल; સર૰ हिं. परनाला,-ली

પરનાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરનાળું

નપુંસક લિંગ

 • 1

  નેવાંનું પાણી ઝિલાઇને બાજુએ જવા માટે રખાતી ધાતુ કે લાકડાની નીક.

 • 2

  ઘંટીનો ખીલડો રાખવાની ભૂંગળી.

મૂળ

सं. प्रणाल; સર૰ हिं. परनाला,-ली