પરપંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરપંચ

પુંલિંગ

 • 1

  પદ્યમાં વપરાતો પ્રપંચ; કપટ.

 • 2

  સંસાર-વ્યવહાર; માયા.

પ્રપંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રપંચ

પુંલિંગ

 • 1

  વિસ્તાર.

 • 2

  માયાનો વિસ્તાર; સંસાર.

 • 3

  સાંસારિક માયા.

 • 4

  છળકપટ.

મૂળ

सं.