પરપેંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરપેંઠ

સ્ત્રીલિંગ

  • 1

    પેંઠ ગુમ થવાથી ફરીથી (ત્રીજી વાર) લખાયેલી હૂંડી.

મૂળ

પર (सं. प्रति, प्रा. पडि,-रि) કે पर=બીજું+પેંઠ; સર૰ हिं. परपैठ