પરંપરાવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરંપરાવાદ

પુંલિંગ

  • 1

    રૂઢિવાદ; સ્થાપિત મૂલ્યો અને સિદ્ધાંતોનું પ્રતિપાદન- સમર્થન કરતો સાહિત્યિક વાદ; 'કન્ઝર્વેટિઝમ' (સા.).