પ્રપાદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રપાદાન

નપુંસક લિંગ

  • 1

    પ્રપા રૂપે દાન; પરબ માંડી પાણી પાવાનું દાનકર્મ કરવું તે.