પ્રપિતામહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રપિતામહ

પુંલિંગ

  • 1

    બાપનો દાદો; પરદાદો.

મૂળ

सं.