પરપોટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરપોટો

પુંલિંગ

  • 1

    હવાથી પ્રવાહીમાં થતો ફુક્કો-બુદબુદ.

  • 2

    લાક્ષણિક થોડા વખતમાં ફૂટી તૂટી નાશ પામી જાય તે; ક્ષણભંગુર.