પરપોટો ફૂટવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરપોટો ફૂટવો

  • 1

    બહારથી જે ખોટો આડંબર કે દેખાડો કર્યો હોય, તે ઉઘાડો પડી જવો.