પ્રૂફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રૂફ

નપુંસક લિંગ

  • 1

    ગોઠવાયેલાં બીબાંની શુદ્ધિ તપાસવા લેવાતી અજમાયશની છાપ કે તેનો કાગળ.

મૂળ

इं.

પ્રૂફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રૂફ

નપુંસક લિંગ

  • 1

    પુરાવો; સાબિતી.

મૂળ

इं.