પ્રેફરન્સ શેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રેફરન્સ શેર

પુંલિંગ

  • 1

    એક જાતનો ખાસ શેર, જેનું વ્યાજ આંક્યા પ્રમાણે નક્કી ને પહેલું ચૂકવાય છે.

મૂળ

इं.