પૅરેફિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૅરેફિન

નપુંસક લિંગ

  • 1

    એક જાતના પથ્થર, લાકડું વગેરેમાંથી ગાળી કાઢવામાં આવતો મીણ જેવો પદાર્થ (મીણબત્તીમાં તેમ જ જુલાબ તરીકે વપરાય છે).

મૂળ

इं.