પરબાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરબાણ

નપુંસક લિંગ

  • 1

    સઢ બાંધવાનું આડું લાકડું; પરમાણ.

મૂળ

સર૰ म. परबा (-भा, -मा)ण