ગુજરાતી

માં પરબિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરબિયો1પુરબિયો2

પરબિયો1

પુંલિંગ

  • 1

    પરબ ઉપર બેસી પાણી પાનારો; પરબવાળો.

મૂળ

'પરબ' ઉપરથી

ગુજરાતી

માં પરબિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરબિયો1પુરબિયો2

પુરબિયો2

  • 1

    ઉત્તર હિન્દના પૂર્વ ભાગનો વતની, પુરભૈયો.

મૂળ

हिं.; सं. पूर्व ઉપરથી