પરબીડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરબીડિયું

નપુંસક લિંગ

  • 1

    (કાગળ બીડવાની) કાગળની કોથળી; લખોટો.

મૂળ

सं. परि + प्रा. बीडग =બીડું