પરભૃતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરભૃતા

સ્ત્રીલિંગ

 • 1

  કોયલ.

પ્રભુતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રભુતા

સ્ત્રીલિંગ

 • 1

  માલિકી; ધણીપણું.

 • 2

  ગૌરવ.

 • 3

  પરમેશ્વરપણું; દેવત્વ.