પ્રભેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રભેદ

પુંલિંગ

  • 1

    ભિન્નતા; તફાવત.

  • 2

    ભેદ; પ્રકાર.

  • 3

    ભિન્ન કરવું-જુદું પાડવું તે.

મૂળ

सं.