પરભવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરભવવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  વિજયી થવું; ફાવવું.

 • 2

  ઉત્પન્ન થવું.

મૂળ

सं. प्र+भू

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  પજવવું; દૂભવવું.

 • 2

  થકવવું; કાયર કરવું.

પ્રભવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રભવવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઉત્પન્ન થવું.