પરભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરભા

સ્ત્રીલિંગ

  • 1

    દરકાર; ગરજ, પરવા.

મૂળ

જુઓ પરવા

પ્રભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રભા

સ્ત્રીલિંગ

  • 1

    તેજ; કાંતિ.

  • 2

    દમામ.

મૂળ

सं.