પરભાર્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરભાર્યું

વિશેષણ

  • 1

    બહારનું.

મૂળ

જુઓ પરબારું

પરભાર્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરભાર્યું

અવ્યય

  • 1

    પરબારું; બારોબાર.