પ્રભાવળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રભાવળ

સ્ત્રીલિંગ

  • 1

    (આંજે એવું) તેજ; પ્રભામંડળ.

મૂળ

સર૰ म.; सं. प्रभावलि