પરભોગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરભોગી

વિશેષણ

  • 1

    બીજા વડે ભોગવાતું. ઉદા૰ 'ચંપો પરભોગી છે'.

મૂળ

પર+ભોગ