ગુજરાતી

માં પરમની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરમ1પ્રેમ2

પરમ1

વિશેષણ

  • 1

    ઉત્તમ.

  • 2

    ગઈ કાલ પહેલાંનું કે આવતી કાલ પછીનું.

મૂળ

सं.

ગુજરાતી

માં પરમની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરમ1પ્રેમ2

પ્રેમ2

પુંલિંગ

  • 1

    હેત; પ્રીતિ.

  • 2

    ચાહ; રુચિ.

મૂળ

सं.