પ્રેમકલહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રેમકલહ

પુંલિંગ

  • 1

    પ્રેમને કારણે કે પ્રેમપૂર્વક થતો કલહ કે કજિયો; મીઠો ઝઘડો.