પરમત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરમત્વ

નપુંસક લિંગ

  • 1

    પરમપણું; શ્રેષ્ઠતા.

મૂળ

सं.