પ્રમેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રમેય

વિશેષણ

 • 1

  પ્રમાણનો વિષય થઈ શકે તેવું; જાણી શકાય તેવું.

 • 2

  માપી શકાય તેવું.

 • 3

  સિદ્ધ કરી શકાય તેવું.

મૂળ

सं.

પ્રમેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રમેય

નપુંસક લિંગ

 • 1

  પ્રમાણ દ્વારા જેનું જ્ઞાન કરવાનું હોય તે.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  સિદ્ધ કરવાની વસ્તુ; સિદ્ધાંત; 'થિયરમ'.