પરમેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરમેશ

પુંલિંગ

  • 1

    પરમાત્મા.

  • 2

    શિવ.

  • 3

    'મહારાજા' 'રાજેશ્વર' એવા અર્થમાં રાજાઓને લાગતી પ્રાચીન એક ઉપાધિ.

મૂળ

सं.