પરમેશ્વરને ઘેર જઈ આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરમેશ્વરને ઘેર જઈ આવવું

  • 1

    મરતા મરતા રહી જવું.

  • 2

    પરમેશ્વર પાસેથી જ જાણે ભવિષ્ય જાણી લેવું.